શુક્રવાર, 23 મે, 2025

3. મધ્યવર્તી સ્થિતિના માપ || ધોરણ 11 આંકડાશાસ્ત્ર || STD 11 STAT || STD 11 STATISTICS CH 2 || STD 11 STAT Ch 3 મધ્યવર્તી સ્થિતિના માપ || STD 11 STAT MOST IMP QUESTIONS || STD 11 STAT CH 3 MEASURES OF CENTRAL TENDENCY

ધોરણ 11 આંકડાશાસ્ત્ર

3. મધ્યવર્તી સ્થિતિના માપ

MEASURES OF CENTRAL TENDENCY

मध्यवर्ती स्थिति का माप

STD 11 STAT IMP

STD 11 STATISTICS CH 2 

STD 11 STAT Ch 2

STD 11 STAT MOST IMP QUESTIONS

STD 11 STAT CH 3 MEASURES OF CENTRAL TENDENCY 

અહી ખાસ આપ સૌના માટે દરેક માહિતી ત્રણ ભાષાઓમાં આપવામાં આવી છે, જેથી દરેક વ્યક્તિ સરળતાથી સમજી શકે અને ઉપયોગમાં લઈ શકે...

Every information is given here specially for all of you in three languages, so that everyone can easily understand and use...

यहाँ हर जानकारी विशेष रूप से आप सभी के लिए तीन भाषाओं में दी गई है, ताकि हर कोई आसानी से समझ सके और उसका उपयोग कर सके...


-: વ્યાખ્યાઓ :-

-: Definitions :-

-: परिभाषाएं:-

1. મધ્યવર્તી સ્થિતિ :- વર્ગીકૃત માહિતીમાં ચલની કિંમતો કોઈ વિશિષ્ટ કેન્દ્રીય કિંમતની આસપાસ સંકલિત થાય છે. માહિતીના આ લક્ષણને મધ્યવર્તી સ્થિતિ કહે છે.

1. CENTRAL TENDENCY :- In categorical data the values ​​of a variable are clustered around a specific central value. This feature of information is called Central TendencyTendency.

1. मध्यवर्ती स्थिति :- श्रेणीबद्ध डेटा में एक चर के मान एक विशिष्ट केंद्रीय मूल्य के आसपास क्लस्टर किए जाते हैं। सूचना की इस विशेषता को मध्यवर्ती अवस्था कहा जाता है।

2. મધ્યવર્તી સ્થિતિનું માપ :- જે કેન્દ્રીય કિંમતની આસપાસ ચલની કિંમતો સંકલિત થાય છે, તે કિંમતને મધ્યવર્તી સ્થિતિનું માપ કહે છે.

2. Measurement of Central Tendency : - The value around which a group of values ​​of the variable is formed is called the measurement of Central Tendency.

2. मध्यवर्ती स्थिति का माप :- जिस मान के चारों ओर चर के मानों का समूह बना रहता है, उसे मध्यवर्ती स्थिति का माप कहते हैं।

3. સરેરાશ :- સમગ્ર માહિતીનું પ્રતિનિધિત્વ ધરાવતા અને માહિતીની મુખ્ય ખાસિયતોનો સારાંશ રજૂ કરતા માપને સરેરાશ કહેવામાં આવે છે.

આ સરેરાશનું માપ આપેલ માહિતીની મધ્યમાં હોવાને કારણે તેને મધ્યવર્તી સ્થિતિમાન કહે છે.

3. Average :- A measure which is representative of the entire data and summarizes the main features of the data is called Average.

This mean is called the median position as the measure is in the middle of the given data.

3. औसत :- वह माप जो संपूर्ण आँकड़ों का प्रतिनिधित्व करता है तथा आँकड़ों की मुख्य विशेषताओं का सारांश प्रस्तुत करता है, माध्य कहलाता है।

इस औसत को माध्यिका स्थिति कहा जाता है क्योंकि माप दिए गए डेटा के बीच में है।

4. મધ્યક :- આપેલી માહિતીના અવલોકનોનો સરવાળો કરી તેને અવલોકનોની કુલ સંખ્યા વડે ભાગવાથી જે કિંમત મળે છે, તેને માહિતીનો મધ્યક કહે છે.
તેને સંકેતમાં x વડે દર્શાવવામાં આવે છે.

4. मध्यमान :- किसी दिए गए आँकड़ों के प्रेक्षणों का योग करके और उसे कुल प्रेक्षणों की संख्या से भाग देकर प्राप्त मान आँकड़ों की माध्यिका कहलाती है।
इसे अंकन में x द्वारा निरूपित किया जाता है।

4. Mean :- The value obtained by summing the observations of a given data and dividing it by the total number of observations is called the mean of the data.
It is denoted by x in the notation.

5. મિશ્ર મઘ્યક :- જો બે કે વધુ સમૂહના અવલોકનોની સંખ્યા અને તેમના મઘ્યક આપેલા હોય, તો તે સમૂહોને ભેગા કરી બનતા સમગ્ર સમૂહના મધ્યકને મિશ્ર મઘ્યક કહેવામાં આવે છે. તેને સંકેતમાં Xc વડે દર્શાવવામાં આવે છે.

5. Combined mean :- If the number of observations of two or more sets and their mean are given, the mean of the whole set formed by combining those sets is called the Combined mean. It is denoted by Xc in notation.

5. मिश्रित मध्यमान :- यदि दो या दो से अधिक समुच्चयों के प्रेक्षणों की संख्या तथा उनका माध्य दिया हो तो उन समुच्चयों को मिलाकर बनने वाले सम्पूर्ण समुच्चय का माध्य मिश्रित मध्यमान कहलाता है। इसे Xc द्वारा संकेतन में दर्शाया गया है।

6. ભારિત મધ્યક :- આપેલી માહિતીના અવલોકનો અને તેને અનુરૂપ ભારને ધ્યાનમાં લઈ ગણવામાં આવતા મધ્યકને ભારિત મઘ્યક કહે છે. તેને સંકેતમાં Xw વડે દર્શાવવામાં આવે છે.

6. Weighted Mean :- The median calculated by considering the observations of the given data and corresponding weights is called weighted mean. It is denoted by Xw in notation.

6. भारित मध्यमान :- दिए गए आँकड़ों के प्रेक्षणों और संगत भारों को ध्यान में रखकर परिकलित माध्यिका भारित मध्यमान कहलाता है। इसे Xw द्वारा संकेतन में दर्शाया गया है।

7. ગુણોત્તર મઘ્યક :- જો માહિતીના n અવલોકનો X1, X2, X3, ........, Xn ધન હોય, તો આ n અવલોકનોના ગુણાકારના n મા મૂળને આપેલ માહિતીનો ગુણોત્તર મધ્યક કહે છે. તેને સંકેતમાં G વડે દર્શાવવામાં આવે છે.

7. Geometric Mean :- If n observations of data X1, X2, X3, ........, Xn are positive, then the nth root of the product of these n observations is called the mean of the data Geometric. It is denoted by G in notation.

7. अनुपात मध्यमान :- यदि आँकड़ों X1, X2, X3,........, Xn के n प्रेक्षण धनात्मक हों, तो इन n प्रेक्षणों के गुणनफल का nवाँ मूल आँकड़ों के अनुपात की मध्यमान कहलाता है। इसे जी द्वारा नोटेशन में दर्शाया गया है।

8. મધ્યસ્થ :- આપેલી માહિતીના અવલોકનોને ચડતા કે ઊતરતા ક્રમમાં ગોઠવ્યા પછી મધ્યમાં આવતા અવલોકનના મૂલ્યને મધ્યસ્થ કહેવામાં આવે છે. તેને સંકેતમાં M વડે દર્શાવવામાં આવે છે.

8. Median :- The median value of the observation after arranging the observations of the given data in ascending or descending order is called median. It is denoted by M in notation.

8. माध्यिका :- दिए गए आँकड़ों के प्रेक्षणों को आरोही या अवरोही क्रम में व्यवस्थित करने के बाद प्रेक्षण का माध्य मान माध्यिका कहलाता है। इसे M द्वारा संकेतन में दर्शाया गया है।

9. ચતુર્થકો :- આપેલી માહિતીના અવલોકનોને ચડતા કે ઊતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ માહિતીના ચાર સરખા ભાગ કરતા મળતા અવલોકનોની કિંમતોને ચતુર્થકો કહે છે. 
ચતુર્થકો ત્રણ હોય છે. Q1, Q2 અને Q3

9. Quartiles :- After arranging the observations of the given data in ascending or descending order, the values ​​of the observations obtained by dividing the data into four equal parts are called quartiles.
There are three quatrains. Q1, Q2 and Q3

9. चतुर्थक :- दिए गए आँकड़ों के प्रेक्षणों को आरोही या अवरोही क्रम में व्यवस्थित करने पर आँकड़ों को चार बराबर भागों में विभाजित करने पर प्राप्त प्रेक्षणों के मान चतुर्थक कहलाते हैं।
तीन चतुर्थक हैं । Q1, Q2 और Q3

10. દશાંશકો :- આપેલ માહિતીનાં અવલોકનોને ચડતા કે ઊતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ માહિતીના 10 સરખા ભાગ કરતા મળતા અવલોકનોની કિંમતોને દશાંશકો કહે છે.
દશાંશકો નવ હોય છે. D1, D2, D3,......,D9

10. Deciles :- After arranging the observations of the given data in ascending or descending order, the values ​​of the observations obtained by dividing the data into 10 equal parts are called Deciles.
Deciles are nine. D1, D2, D3,......,D9.

10. दशमक :- दिए गए आँकड़ों के प्रेक्षणों को आरोही या अवरोही क्रम में व्यवस्थित करने पर आँकड़ों को 10 बराबर भागों में बाँटकर प्राप्त प्रेक्षणों के मान को दशमक कहते हैं।
दशमक नौ होते हैं। D1, D2, D3, ......, D9.


11. શતાંશકો :- આપેલ માહિતીના અવલોકનોને ચડતા કે ઊતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ માહિતીના સો સરખા ભાગ કરતા મળતા અવલોકનોની કિંમતોને શતાંશકો કહે છે. 
શતાંશકો નવ્વાણું હોય છે. P1, P2, P3,......,P99

11. Percentiles :- Percentiles are the values ​​of the observations obtained by dividing the data into hundred equal parts after arranging the observations of the given data in ascending or descending order.
The percentiles are ninety-nine. P1, P2, P3,......,P99

11. शतमक :- शतमक दिए गए आँकड़ों के प्रेक्षणों को आरोही या अवरोही क्रम में व्यवस्थित करने के बाद आँकड़ों को सौ बराबर भागों में बाँटकर प्राप्त किए गए प्रेक्षणों के मान हैं।
शतमक निन्यानवे हैं। पी 1, पी 2, पी 3, ......, पी 99

12. બહુલક :- આપેલી માહિતીમાં જે અવલોકનનું સૌથી વધુ વખત પુનરાવર્તન થતું હોય તે અવલોકનને માહિતીનો બહૂલક કહે છે. તેને સંકેતમાં Mo વડે દર્શાવવામાં આવે છે.

12. Mode :- The observation which is repeated most often in the given data is called the Mode of the data. It is denoted by Mo in notation.

12. बहुलक :- दिए गए आँकड़ों में जो प्रेक्षण सबसे अधिक बार दोहराया जाता है उसे आँकड़ों का बहुलक कहते हैं। इसे Mo द्वारा अंकन में निरूपित किया जाता है।

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો