ગુરુવાર, 22 મે, 2025

STD 12 BA LIBERTY PAPER SET 2023 || STD 12 OC LIBERTY PAPER SET 2023 || STD 12 LIBERTY PAPER SET || ધોરણ 12 લિબર્ટી પેપર સેટ 2023

STD 12 BA LIBERTY PAPER SET 2023

STD 12 OC LIBERTY PAPER SET

STD 12 BA MOST IMP QUESTIONS FOR ANNUAL EXAM 

STD 12 LIBERTY PAPER SET

ધોરણ 12 લિબર્ટી પેપર સેટ 2023

ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા પેપર સેટ 2023

ધોરણ 12 લિબર્ટી પેપર સેટ વાણિજ્ય વ્યવસ્થા 

STD 12 BA MARCH 2020 PAPER SET 

PRACTICE PAPER 1 2023

વિભાગ - A

1. આયોજનએ ધંધાકીય સાહસનું મગજ છે, તો વ્યવસ્થાતંત્ર એ શું છે ?

જવાબ :- શારીરિક માળખું

2. ધ્યેયલક્ષી સંચાલનના સિદ્ધાંતના પ્રણેતા કોણ હતા ?

જવાબ :- પીટર એફ. દ્રકર

3. એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના કઈ છે ?

જવાબ :- વ્યૂહાત્મક યોજના

4. કાર્યોના વિભાગીકરણને કારણે નીચેનામાંથી શું શક્ય બને છે ?

જવાબ :- વિશિષ્ટીકરણ

5. સંચાલનનું કયું કાર્ય અંકુશના જન્મદાતા તરીકે ઓળખાય છે ?

જવાબ :- આયોજન

6. રોકાણ અંગેના નિર્ણયો એટલે....

જવાબ :- મૂડી બજેટીંગ

7. ડિવિડન્ડ કઈ મૂડી પર ચૂકવાય છે ?

જવાબ :- ભરપાઈ થયેલી મૂડી

8. જામીનગીરીઓના ખરીદ વેચાણમાં કેટલા પ્રકારના ઓર્ડર હોય છે ?

જવાબ :- બે

9. બજારીય સંચાલનમાં બજાર મિશ્ર એટલે શું ?

જવાબ :- પેદાશ, કિંમત, અભિવૃદ્ધિ અને વિતરણ

10. જાહેર હિતની અરજી કઈ કોર્ટમાં થઈ શકે ?

જવાબ :- સુપ્રીમ કોર્ટ 

આપ નીચેની લિંક પરથી PDF ડાઉનલોડ કરી શકો છો...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો