શુક્રવાર, 23 મે, 2025

FY BCOM SEM 2 ACCOUNT MOST IMP || SEM 2 ACCOUNT MOST IMP || FYBCOM MOST IMP QUESTIONS || FYBCOM SEM 2 IMP

FY BCOM SEM 2 ACCOUNT MOST IMP


SEM 2 ACCOUNT MOST IMP

FYBCOM MOST IMP QUESTIONS

FYBCOM SEM 2 IMP 

SEM 2 ACCOUNT IMP

અહી આપવામાં આવેલ પ્રશ્નો ખૂબ જ અગત્યના હોય સારી એવી તૈયારી કરવું...

આ પ્રશ્નોની તૈયારી કરી આપ સારા એવા માર્કસ એકાઉન્ટમાં મેળવી શકો છો...

CH - 1. આડતમાલના હિસાબો

1. આડતમાલના છેવટના સ્ટોકનું મૂલ્યાંકન
2. સામાન્ય આડત અને આસામી આડત

CH - 2. રાશના હિસાબો

1. આડત માલ અને રાશ - તફાવત
2. ટુંક નોંધ લખો - સંયુક્ત બેન્ક ખાતું

CH - 3. ભાડે ખરીદ પદ્ધતિથી વેચાણના હિસાબો

1. હપ્તા પદ્ધતિ અને ભાડે ખરીદ પદ્ધતિ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો.
2. વેચાણ પછીની સેવા માટેનું અનામત

CH - 4. હિસાબી ધોરણો

1. હિસાબી નીતિઓનું પ્રગટીકરણ
2. ચોખ્ખું ઉપજવાપાત્ર મૂલ્ય
3. પડતરના ઘટકો
4. બિનનાણાકીય અવેજ

આ પ્રશ્નોની PDF આપ મેળવવા માંગતા હોય તો નીચેની લિંક પર ક્લિક કરી મેળવી શકો છો...


આંકડાશાસ્ત્ર વિષયનાં ખૂબ જ અગત્યના પ્રશ્નો મેળવવા માટે નીચેની લિંકનો ઉપયોગ કરવો...


અર્થશાસ્ત્ર વિષયનાં ખૂબ જ અગત્યના પ્રશ્નો મેળવવા માટે નીચેની લિંકનો ઉપયોગ કરવો...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો