શુક્રવાર, 23 મે, 2025

FY BCOM SEM 2 ECO MOST IMP || SEM 2 ECONOMICS MOST IMP || FYBCOM ECO MOST IMP QUESTIONS || FYBCOM SEM 2 IMP || ECONOMICS MOST IMP

FY BCOM SEM 2 ECO MOST IMP


SEM 2 ECONOMICS MOST IMP

FYBCOM MOST IMP QUESTIONS

FYBCOM SEM 2 IMP ECONOMICS

FYBCOM SEM 2 ECO IMP QUESTIONS 2023

અહી આપવામાં આવેલ પ્રશ્નો ખૂબ જ અગત્યના હોય સારી એવી તૈયારી કરવું...

આ પ્રશ્નોની તૈયારી કરી આપ સારા એવા માર્કસ અર્થશાસ્ત્રમાં મેળવી શકો છો...

SEM 2 ECONOMICS IMP

UNIT - 1 : 25 % ( 12 અથવા 13 માર્કસ )

CH 1. પૂર્ણ હરીફાઈમાં કિંમત નિર્ધારણ

1. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં પેઢીની ટૂંકાગાળાની સમતુલા આકૃતિની મદદથી સમજાવો.

2. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં પેઢીની લાંબાગાળાની સમતુલા આકૃતિની મદદથી સમજાવો.

3. પૂર્ણ હરીફાઈવાળા બજારના લક્ષણો જણાવો.

CH 2. ઈજારામાં કિંમત નિર્ધારણ

1. ઈજારામાં ઉત્પાદન અને કિંમત નિર્ધારણની પ્રક્રિયા સમજાવો.

2. ઈજારાવાળા બજારમાં પેઢીની લાંબાગાળા અને ટૂંકાગાળાની સમતુલાની સ્થિતિ આકૃતિ સહિત સમજાવો.

3. કિંમત ભેદભાવ એટલે શું ? કિંમત ભેદભાવ ક્યારે શક્ય અને નફાકારક બને ?

4. ઈજારાના લક્ષણો જણાવો.

UNIT - 2 : 25 % ( 12 અથવા 13 માર્કસ )

CH 3. ઈજારાયુક્ત હરીફાઈમાં કિંમત નિર્ધારણ 

1. ઈજારાયુક્ત હરીફાઈના લક્ષણો

2. વસ્તુ વિકલન

3. વેચાણ ખર્ચની માંગરેખા પર થતી અસરો

4. વેચાણ ખર્ચ એટલે શું ? વેચાણ ખર્ચનું સ્વરૂપ સમજાવી. વેચાણ ખર્ચ અને ઉત્પાદન ખર્ચ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો.

CH 4. અલ્પહસ્તક ઈજારામાં કિંમત નિર્ધારણ

1. અલ્પહસ્તક ઈજારાવાળા બજાર કિંમત અને નેતૃત્વનો ખ્યાલ સમજાવો.

UNIT - 3 : 25 % ( 12 અથવા 13 માર્કસ )

સમતૂટ વિશ્લેષણ 

1. સમતૂટ વિશ્લેષણની ધારણા અને મર્યાદાની ચર્ચા કરો.

2. ભૌતિક એકમોના સંદર્ભમાં સમતૂટ બિંદુનું નિર્ધારણ કેવી રીતે થાય છે તે ઉદાહરણ અને આકૃતિની મદદથી સમજાવો.

3. સમતૂટ બિંદુ એટલે શું ? નાણાકીય સંદર્ભમાં સમતૂટ બિંદુનું નિર્ધારણ ઉદાહરણ સહિત સમજાવો.


આ પ્રશ્નોની PDF આપ મેળવવા માંગતા હોય તો નીચેની લિંક પર ક્લિક કરી મેળવી શકો છો...


એકાઉન્ટ વિષયનાં ખૂબ જ અગત્યના પ્રશ્નો મેળવવા માટે નીચેની લિંકનો ઉપયોગ કરવો...


આંકડાશાસ્ત્ર વિષયનાં ખૂબ જ અગત્યના પ્રશ્નો મેળવવા માટે નીચેની લિંકનો ઉપયોગ કરવો...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો