ગુરુવાર, 22 મે, 2025
STD 12 ECO LIBERTY PAPER SOLUTION 2023 || STD 12 ECO IMP || STD 12 ECO MOST IMP BOARD EXAM
STD 12 ECO LIBERTY PAPER SOLUTION 2023
STD 12 ECO IMP
STD 12 ECO MOST IMP BOARD EXAM
STD 12 Liberty Solution 2023
MARCH 2020 PAPER SOLUTION
ECO PAPER SOLUTION MARCH 2020
SECTION - A
1. આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે ?
જવાબ :- અસતત
2. વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે. આ વિધાન કોણે રજૂ કર્યું.
જવાબ :- ટોડેરો
3. ચોખા આપીને કાપડ મેળવવાની આર્થિક વ્યવસ્થા કયા નામે ઓળખાતી હતી ?
જવાબ :- સાટા પ્રથા
4. વિશ્વની સૌપ્રથમ બેંકની સ્થાપના કયા દેશમાં થઈ ?
જવાબ :- સ્પેન
5. બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટેના ચાર માપદંડો કોણે રજૂ કર્યા ?
જવાબ :- રાજકૃષ્ણ સમિતિ
6. વર્ષ 2014 - 15 ના અંદાજ પ્રમાણે ખેતીક્ષેત્રમાં રોજગારી મેળવતા લોકોનું પ્રમાણ કેટલું હતું ?
જવાબ :- 49 %
7. ટચૂકડા ઉદ્યોગોમાં મૂડીરોકાણની મર્યાદા કેટલી છે ?
જવાબ :- 25 લાખ
8. વર્ષ 2011 - 12 માં ઔદ્યોગિક ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ કેટલું હતું ?
જવાબ :- 24.3 %
9. વીજળી ઉત્પાદનનું કયું માધ્યમ પ્રદૂષણ ફેલાવે છે ?
જવાબ :- થર્મલ પાવર
10. ભારત સરકારના કુલ ખર્ચના કેટલા ટકા ખર્ચ આરોગ્ય પાછળ ખર્ચે છે ?
જવાબ :- 4.4 %
SECTION - B
11. માથાદીઠ આવક એટલે શું ?
જવાબ :- માથાદીઠ આવક એ સરેરાશ માપ છે. દેશની કુલ વસ્તી વડે ભાગતા માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે.
12. ફુગાવો એટલે શું ?
જવાબ :- વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક વધુ ઝડપથી વધે તો તે ફુગાવો છે.
13. નાણાંનો અર્થ આપો.
જવાબ :- વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વસ્વીકૃત હોય તે નાણું છે.
14. IRDP નું પૂરું નામ જણાવો.
જવાબ :- INTEGRATED RURAL DEVELOPMENT PROGRAMME
15. Drain of Brain નો અર્થ આપો.
જવાબ :- વર્તમાન સમયમાં ઉચ્ચ લાયકાત અને તાલીમ ધરાવતા ભારતીય યુવકો પોતાના દેશમાં યોગ્ય કામ ન મળતા વિદેશમાં જાય છે. બુદ્ધિ ધનના આ પ્રવાહને DRAIN OF BRAIN કહે છે.
16. દીન દયાલ ઉપાધ્યાય ગ્રામજ્યોતિ યોજના DUGJY નો હેતુ જણાવો.
જવાબ :- દીન દયાલ ઉપાધ્યાય ગ્રામજ્યોતી યોજનાનો હેતુ ગ્રામ્ય વિસ્તારમાં 24 × 7 સતત વીજળીની સેવા ઉપલબ્ધ કરવાનો છે.
17. રોકડિયા પાકનો અર્થ આપો.
જવાબ :- જે પાક ઉદ્યોગોમાં કાચા માલ તરીકે વપરાતો હોય તેને રોકડીયો પાક કહે છે.
18. વિદેશ વ્યાપારમાં કયું ઉત્પાદનનું સાધન વધારે ગતિશીલ બન્યું છે ?
જવાબ :- વિદેશ વેપારમાં નિયોજન શક્તિ આજના સમયમાં વધુ ગતિશીલ બન્યું છે.
19. વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે શું ?
જવાબ :- વિશિષ્ટ આર્થિક વિસ્તાર એક એવો કરમુક્ત વિસ્તાર છે કે જેમાં આર્થિક કાયદાઓ દેશના અન્ય કાયદાઓથી ભિન્ન હોય છે.
આ એવો વિસ્તાર છે જે વિદેશી મૂડીરોકાણને આકર્ષે છે અને અંકુશો મુક્ત નિકાસોનું વાતાવરણ સર્જે છે.
20. વિકાસલક્ષી સ્થળાંતર કોને કહેવાય ?
જવાબ :- પર્યાવરણીય પરિબળોમાં વિકાસની પ્રક્રિયાના કારણે થતા સ્થળાંતરને વિકાસલક્ષી સ્થળાંતર કહે છે.
SECTION - B
1. વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે. આ વિધાન કોણે રજૂ કર્યું.
જવાબ :- ટોડેરો
2. આર્થિક વિકાસના નિર્દેશકો કેટલા છે ?
જવાબ :- ચાર
3. સતત અને સર્વગ્રાહી ભાવવધારાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય.....
જવાબ :- ઘટે છે.
4. RBI અન્ય બેન્કો પાસેથી અત્યંત ટૂંકા સમયનું ધિરાણ લે તેના દરને શું કહેવાય ?
જવાબ :- રીવર્સ રેપો રેટ
5. તેંડુલકર સમિતિની ભલામણો મુજબ વર્ષ 2011 - 12 માટે શહેરી ક્ષેત્રોની ગરીબીરેખા નક્કી કરવા કેટલા રૂપિયા નક્કી કર્યા છે ?
જવાબ :- 1000
6. અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે ?
જવાબ :- ચક્રીય
7. સક્રિય શ્રમના પુરવઠામાં સામાન્ય રીતે કયા વયજૂથની વ્યક્તિઓનો સમાવેશ થાય છે ?
જવાબ :- 15 - 64
8. ભારતમાં દર કેટલા વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે ?
જવાબ :- 10 વર્ષે
9. આજના સમયમાં વિદેશ વેપારમાં કયું સાધન વધુ ગતિશીલ બન્યું છે ?
જવાબ :- મૂડી
10. 2050 સુધીમાં વિશ્વની કેટલી વસ્તી શહેરોમાં વસતી હશે ?
જવાબ :- 2/3
SECTION - B
11. ડેટા CD એટલે શું ?
જવાબ :- કેટલીક સંસ્થાઓ જે સમગ્ર અર્થતંત્રની માહિતી મેળવીને આંકડાકીય વિગતોનો અહેવાલ તૈયાર કરે છે તેને ડેટા CD કહે છે.
12. માથાદીઠ આવક એટલે શું ?
જવાબ :- દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની વસ્તીના કુલ પ્રમાણ વડે ભાગતા જે સરેરાશ આવક આવે તે માથાદીઠ આવક છે.
13. મધ્યસ્થ બેંકનો અર્થ આપો.
જવાબ :- મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા કે જેને દેશના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય.
14. કોલ મની ( CALL MONEY ) કોને કહેવાય ?
જવાબ :- જ્યારે ટૂંકાગાળાનું ધિરાણ એક બેંક બીજી બેંકને મધ્યસ્થ બેંક દ્વારા આપે છે તેને CALL MONEY કહે છે.
15. ભારતમાં ગરીબી રેખા માટે શું ધ્યાનમાં લેવાય છે ?
જવાબ :- ભારતમાં ગરીબીરેખા માટે જરૂરી ચોક્કસ ન્યૂનતમ કેલરી પ્રાપ્ત કરવા માટે જરૂરી ખોરાક પાછળ થતાં લઘુત્તમ વપરાશી ખર્ચને ધ્યાનમાં લેવાય છે.
16. માનવ મૂડી રોકાણ એટલે શું ?
જવાબ :- માનવ ક્ષમતાઓના વિકાસ માટે મોટા પાયા પર શિક્ષણ, આરોગ્ય અને કૌશલ્યવર્ધનમાં જે મૂડીરોકાણ કરવામાં આવે છે તેને માનવ મૂડીરોકાણ કહે છે.
17. વિકસિત દેશોમાં સમાન્ય રીતે કેવા પ્રકારની બેરોજગારી જોવા મળે છે ?
જવાબ :- વિકસિત દેશોમાં સામાન્ય રીતે ચક્રીય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી જોવા મળે છે.
18. જાતિ પ્રમાણ એટલે શું ?
જવાબ :- દેશની વસ્તીમાં પ્રતિ દર 1000 પુરુષો દીઠ સ્ત્રીઓની સંખ્યાને સ્ત્રી - પુરુષનું પ્રમાણ અથવા જાતિ પ્રમાણ કહે છે.
19. કોઈ પણ ત્રણ જાહેર નિગમના નામ આપો.
જવાબ :- જીવન વીમા નિગમ, એર ઇન્ડિયા, IFFCO, GSFC વગેરે જાહેર નિગમ તરીકે ઓળખાય છે.
20. વિકાસલક્ષી સ્થળાંતર કોને કહેવાય ?
જવાબ :- પર્યાવરણીય પરિબળમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને કારણે થતાં સ્થળાંતરને વિકાસલક્ષી સ્થળાંતર કહે છે.
STD 12 COMPUTER MOST IMP QUESTIONS || STD 12 COMPUTER IMP QUESTIONS || COMPUTER MOST IMPORTANT QUESTIONS || COMPUTER MOST IMPORTANT QUESTIONS 2023
STD 12 COMPUTER MOST IMP QUESTIONS 2023
STD 12 COMPUTER OLD PAPER
STD 12 COMPUTER MARCH 2015
STD 12 LAST YEAR PAPER COMPUTER
STD 12 COMPUTER IMP QUESTIONS 2023
STD 12 COMPUTER MARCH 2016
COMPUTER MOST IMPORTANT QUESTIONS 2023
COMPUTER MOST IMPORTANT QUESTIONS 2023
STD 12 COMPUTER MARCH 2017
કોમ્પ્યુટરના ખૂબ જ અગત્યના પ્રશ્નો
જૂના વર્ષોના પેપર
STD 12 COMPUTER MARCH 2018
આગળના વર્ષોના કોમ્પ્યુટરના પેપર
STD 12 COMPUTER MARCH 2019
STD 12 LAST YEAR PAPER SOLUTION
GALA PAPER SOLUTION 2023
બોર્ડના આગળના વર્ષોના પેપર સોલ્યુશન
STD 12 LAST YEAR PAPER SOLUTION
HSC LAST YEAR PAPER SOLUTION
gala assignment std 12 commerce 2023 answer key
LAST YEAR PAPER SOLUTION
અહી આપને પાછલા કેટલાક વર્ષોના પેપર સોલ્યુશન જોવા મળશે...
સંપૂર્ણ જવાબ સહિતનું SOLUTION આપને અહીં આપવામાં આવેલ છે...
દરેક પ્રકારના પ્રશ્નોનું જવાબ સાથે સોલ્યુશન હોવાથી તમને પડતી મુશ્કેલીઓ અહીથી PDF DOWNLOAD કરી દૂર કરો...
સૌપ્રથમ નીચે STATISTICS ના પ્રશ્નપત્ર જવાબ સહિત આપવામાં આવ્યા છે...
કેટલાક પ્રેક્ટિસ પેપર પણ આપને અહીં આપવામાં આવ્યા છે આપ એનો પણ લાભ લઈ શકો છો...
STAT PRACTICE PAPER SOLUTION
STD 12 Assignment 2023 Pdf Download
STAT PAPER SOLUTION
અહી આપને STATISTICS ના 5 પ્રેક્ટિસ પેપર અને એક સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીનું પેપર એમ કુલ 6 પેપરની PDF આપવામાં આવી છે...
જે આપ નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો...
PRACTICE PAPER 1 DOWNLOAD કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો...
જેમાં આપને જરૂરી પ્રશ્નો જવાબ સહિત જોવા મળશે...
આ PDF માં દરેક વિભાગ સંપૂર્ણ જવાબ સાથે આપવામાં આવ્યા છે...
વિભાગ A થી F સુધીના દરેક વિભાગનું સચોટ જવાબ સાથેનું SOLUTION આપ અહીંથી મેળવી શકશો...
PRACTICE PAPER 2 DOWNLOAD કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો...
PRACTICE PAPER 3 DOWNLOAD કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો...
Gala assignment Paper solution pdf 2023
PRACTICE PAPER 4 DOWNLOAD કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો...
Gala Assignment STD 12 Commerce 2023 Gujarati Medium PDF
PRACTICE PAPER 5 DOWNLOAD કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો...
gala assignment std 12 commerce 2023 answer key
સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીનું પેપર DOWNLOAD કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો...
navneet gala 2023 std 12 commerce pdf download
Latest STD 12 Assignment 2023 Pdf Download
વાણિજ્ય વ્યવસ્થાના આગળના વર્ષોના પેપર જવાબ સહિત સંપૂર્ણ સોલ્યુશન સાથે...
અહી આપને 2018 થી 2022 સુધી બોર્ડ દ્વારા લેવામાં આવેલી પરીક્ષાના પ્રશ્નપત્રોનું સંપૂર્ણ સોલ્યુશન આપવામાં આવેલ છે...
માર્ચ 2018 માં લેવામાં આવેલ B.A ની પરીક્ષાનું સોલ્યુશન Download કરવા નીચેની લિંક પર ક્લિક કરો...
STD 12 B.A MARCH 2018 PAPER SOLUTION
MARCH 2018 PAPER SOLUTION
B.A PAPER SOLUTION MARCH 2018
જુલાઈ 2018 માં લેવામાં આવેલ B.A ની પરીક્ષાનું સોલ્યુશન Download કરવા નીચેની લિંક પર ક્લિક કરો...
STD 12 B.A JULY 2018 PAPER SOLUTION
JULY 2018 PAPER SOLUTION
B.A PAPER SOLUTION JULY 2018
માર્ચ 2019 માં લેવામાં આવેલ B.A ની પરીક્ષાનું સોલ્યુશન Download કરવા નીચેની લિંક પર ક્લિક કરો...
STD 12 B.A MARCH 2019 PAPER SOLUTION
MARCH 2019 PAPER SOLUTION
B.A PAPER SOLUTION MARCH 2019
જુલાઈ 2019 માં લેવામાં આવેલ B.A ની પરીક્ષાનું સોલ્યુશન Download કરવા નીચેની લિંક પર ક્લિક કરો...
STD 12 B.A JULY 2019 PAPER SOLUTION
JULY 2019 PAPER SOLUTION
B.A PAPER SOLUTION JULY 2019
માર્ચ 2020 માં લેવામાં આવેલ B.A ની પરીક્ષાનું સોલ્યુશન Download કરવા નીચેની લિંક પર ક્લિક કરો...
STD 12 B.A MARCH 2020 PAPER SOLUTION
MARCH 2020 PAPER SOLUTION
B.A PAPER SOLUTION MARCH 2020
ઑગસ્ટ 2020 માં લેવામાં આવેલ B.A ની પરીક્ષાનું સોલ્યુશન Download કરવા નીચેની લિંક પર ક્લિક કરો...
STD 12 B.A AUGUST 2020 PAPER SOLUTION
AUGUST 2020 PAPER SOLUTION
B.A PAPER SOLUTION AUGUST 2020
મે 2021 માં લેવામાં આવેલ B.A ની પરીક્ષાનું સોલ્યુશન Download કરવા નીચેની લિંક પર ક્લિક કરો...
STD 12 B.A MAY 2021 PAPER SOLUTION
MAY 2021 PAPER SOLUTION
B.A PAPER SOLUTION MAY 2021
માર્ચ 2022 માં લેવામાં આવેલ B.A ની પરીક્ષાનું સોલ્યુશન Download કરવા નીચેની લિંક પર ક્લિક કરો...
STD 12 B.A MARCH 2022 PAPER SOLUTION
વાણિજ્ય વ્યવસ્થા પેપર સોલ્યુશન 2023
MARCH 2022 PAPER SOLUTION
B.A PAPER SOLUTION MARCH 2022
અહી આગળના વર્ષોના B.A ના બધા જ પેપરના સોલ્યુશન પૂરા થાય છે...
હવે નીચે કેટલાક પ્રેક્ટિસ પેપર મૂકવામાં આવ્યા છે...
વધુ અભ્યાસ માટે આપ આ પ્રેક્ટિસ પેપર પણ DOWNLOAD કરી શકો છો...
જેથી આપનો બીજો કોઈ પ્રશ્ન હોય કે dought હોય તો એ પણ clear થઈ જશે...
અહી કુલ પાંચ મોડેલ પેપર આપવામાં આવ્યા છે...
HSC MOST IMP MODEL PAPER 2023
મોડેલ પેપર 1 DOWNLOAD કરવા નીચેની લીંક પર ક્લિક કરો...
STD 12 B.A MOST IMP QUESTIONS
મોડેલ પેપર 2 DOWNLOAD કરવા નીચેની લીંક પર ક્લિક કરો...
મોડેલ પેપર 3 DOWNLOAD કરવા નીચેની લીંક પર ક્લિક કરો...
મોડેલ પેપર 4 DOWNLOAD કરવા નીચેની લીંક પર ક્લિક કરો...
141288
મોડેલ પેપર 5 DOWNLOAD કરવા નીચેની લીંક પર ક્લિક કરો...
અહી B.A ના કુલ 8 ગયા વર્ષના પેપર અને 5 મોડેલ પેપર મળી 13 પ્રશ્નપત્રો જવાબ સહિતની PDF આપવામાં આવેલ છે...
વાણિજ્ય વ્યવસ્થા એટલે કે બી.એ. ના ખૂબ અગત્યના પ્રશ્નો એ પણ જવાબ સાથે...
જે આપ વિના મૂલ્યે ડાઉનલોડ કરી એનો લાભ લઈ શકો છો...
HSC ECO PAPER SOLUTION
ECO PAPER SOLUTION
STD 12 GALA PAPER SOLUTION ECO
અર્થશાસ્ત્ર માટે ખૂબ જ અગત્યનું...
છેલ્લી ઘડીનું REVISION નીચેની 🖇️ પર લિંક કરી મેળવી શકો છો...
LAST MOMENT ECO REVISION
આટલું તો ખાસ કરી જ લેજો...
માર્ચ 2018 માં લેવામાં આવેલ અર્થશાસ્ત્રની પરીક્ષાનું સોલ્યુશન Download કરવા નીચેની લિંક પર ક્લિક કરો...
STD 12 ECO MARCH 2018 PAPER SOLUTION
MARCH 2018 PAPER SOLUTION
ECO PAPER SOLUTION MARCH 2018
માર્ચ 2019 માં લેવામાં આવેલ અર્થશાસ્ત્રની પરીક્ષાનું સોલ્યુશન Download કરવા નીચેની લિંક પર ક્લિક કરો...
STD 12 ECO MARCH 2019 PAPER SOLUTION
MARCH 2019 PAPER SOLUTION
ECO PAPER SOLUTION MARCH 2019
માર્ચ 2020 માં લેવામાં આવેલ અર્થશાસ્ત્રની પરીક્ષાનું સોલ્યુશન Download કરવા નીચેની લિંક પર ક્લિક કરો...
STD 12 ECO MARCH 2020 PAPER SOLUTION
MARCH 2020 PAPER SOLUTION
ECO PAPER SOLUTION MARCH 2020
માર્ચ 2022માં લેવામાં આવેલ અર્થશાસ્ત્રની પરીક્ષાનું સોલ્યુશન Download કરવા નીચેની લિંક પર ક્લિક કરો...
STD 12 ECO MARCH 2022 PAPER SOLUTION
MARCH 2022 PAPER SOLUTION
ECO PAPER SOLUTION MARCH 2022
અહી આગળના વર્ષોના અર્થશાસ્ત્ર ECO બધા જ પેપરના સોલ્યુશન પૂરા થાય છે...
STD 12 ECONOMICS MOST IMPORTANT QUESTIONS
STD 12 ECO MOST IMP PAPER SOLUTION
હવે નીચે કેટલાક પ્રેક્ટિસ પેપર મૂકવામાં આવ્યા છે...
વધુ અભ્યાસ માટે આપ આ પ્રેક્ટિસ પેપર પણ DOWNLOAD કરી શકો છો...
જેથી આપનો બીજો કોઈ પ્રશ્ન હોય કે dought હોય તો એ પણ clear થઈ જશે...
અહી કુલ પાંચ મોડેલ પેપર આપવામાં આવ્યા છે...
HSC MOST IMP MODEL PAPER 2023
મોડેલ પેપર 1 DOWNLOAD કરવા નીચેની લીંક પર ક્લિક કરો...
STD 12 ECONOMICS MOST IMP QUESTIONS
મોડેલ પેપર 2 DOWNLOAD કરવા નીચેની લીંક પર ક્લિક કરો...
મોડેલ પેપર 3 DOWNLOAD કરવા નીચેની લીંક પર ક્લિક કરો...
મોડેલ પેપર 4 DOWNLOAD કરવા નીચેની લીંક પર ક્લિક કરો...
મોડેલ પેપર 5 DOWNLOAD કરવા નીચેની લીંક પર ક્લિક કરો...
અહી ECO ના કુલ 4 ગયા વર્ષના પેપર અને 5 મોડેલ પેપર મળી 9 પ્રશ્નપત્રો જવાબ સહિતની PDF આપવામાં આવેલ છે...
ECONOMICS એટલે કે અર્થશાસ્ત્ર ના ખૂબ અગત્યના પ્રશ્નો એ પણ જવાબ સાથે...
જે આપ વિના મૂલ્યે ડાઉનલોડ કરી એનો લાભ લઈ શકો છો...
STD 12 COMPUTER PAPER SOLUTION 2023
COMPUTER MOST IMPORTANT QUESTIONS
COMPUTER IMP QUESTIONS FOR HSC 2023
COMPUTER PAPER SOLUTION
Latest STD 12 Assignment 2023 Pdf Download
કોમ્પ્યુટરના આગળના વર્ષોના પેપર જવાબ સહિત સંપૂર્ણ સોલ્યુશન સાથે...
અહી આપને 2015 થી 2019 સુધી બોર્ડ દ્વારા લેવામાં આવેલી પરીક્ષાના પ્રશ્નપત્રોનું સંપૂર્ણ સોલ્યુશન આપવામાં આવેલ છે...
માર્ચ 2015 માં લેવામાં આવેલ કમ્પ્યુટરની પરીક્ષાનું સોલ્યુશન Download કરવા નીચેની લિંક પર ક્લિક કરો...
STD 12 COMPUTER MARCH 2015 PAPER SOLUTION
MARCH 2015 PAPER SOLUTION
COMPUTER PAPER SOLUTION MARCH 2015
માર્ચ 2016 માં લેવામાં આવેલ કમ્પ્યુટરની પરીક્ષાનું સોલ્યુશન Download કરવા નીચેની લિંક પર ક્લિક કરો...
STD 12 COMPUTER MARCH 2016 PAPER SOLUTION
MARCH 2016 PAPER SOLUTION
COMPUTER PAPER SOLUTION MARCH 2016
માર્ચ 2017 માં લેવામાં આવેલ કમ્પ્યુટરની પરીક્ષાનું સોલ્યુશન Download કરવા નીચેની લિંક પર ક્લિક કરો...
STD 12 COMPUTER MARCH 2017 PAPER SOLUTION
MARCH 2017 PAPER SOLUTION
COMPUTER PAPER SOLUTION MARCH 2017
માર્ચ 2018 માં લેવામાં આવેલ કમ્પ્યુટરની પરીક્ષાનું સોલ્યુશન Download કરવા નીચેની લિંક પર ક્લિક કરો...
STD 12 COMPUTER MARCH 2018 PAPER SOLUTION
MARCH 2018 PAPER SOLUTION
COMPUTER PAPER SOLUTION MARCH 2018
માર્ચ 2019 માં લેવામાં આવેલ કમ્પ્યુટરની પરીક્ષાનું સોલ્યુશન Download કરવા નીચેની લિંક પર ક્લિક કરો...
STD 12 COMPUTER MARCH 2019 PAPER SOLUTION
MARCH 2019 PAPER SOLUTION
COMPUTER PAPER SOLUTION MARCH 2019
બીજા અન્ય વિષયોના પેપર સોલ્યુશન પણ આપણે આપણી વેબસાઈટ પર મુક્યા જ છે...
જે તમે HOME PAGE પર જઈને અલગ અલગ લિંક ઉપરથી વિનામૂલ્યે મેળવી શકો છો...
GALA ASSIGNMENT PAPER SOLUTION પણ આપણે વેબસાઇટ પર PDF સ્વરૂપે અપલોડ કરેલ છે તે પણ આપ મેળવી શકશો...
તકલીફ બદલ ક્ષમા...
આભાર...
બેસ્ટ ઓફ લક
6. પેટાનોંધ || STD 11 ACCOUNT MOST IMPORTANT QUESTIONS || Std 11 Account Part 1 CH 1 || ધોરણ 11 એકાઉન્ટ ભાગ 1 || Std 11 Account Part 1 ch 6 પેટાનોંધ
STD 11 ACCOUNT MOST IMPORTANT QUESTIONS
CH 6 પેટાનોંધ
Std 11 Account Most imp Questions
આમનોંધ એ નામાનો મૂળ ચોપડો છે.
તેમાં બધા જ વ્યવહારોની નોંધ કરવામાં આવે છે.
ખરીદનોંધમાં માલની ઉધાર ખરીદીના વ્યવહારો નોંધવામાં આવે છે.
ખરીદનોંધને જમાનોંધ પણ કહે છે.
વેચાણનોંધમાં માલના ઉધાર વેચાણના વ્યવહારો નોંધવામાં આવે છે.
વેચાણનોંધને ઉધારનોંધ પણ કહે છે.
ખરીદમાલ - પરતનોંધને માલ - પરત ઉધારનોંધ કહે છે.
જ્યારે વેપારી ઉધાર ખરીદેલ માલમાંથી માલ પરત કરે ત્યારે સામેના વેપારી પાસેથી વળતર મેળવવા માટે જે ચિઠ્ઠી લખવામાં આવે છે, તેને ઉધારચિઠ્ઠી કહે છે.
વેચાણ માલ પરત નોંધને માલ પરત જમાનોંધ પણ કહે છે.
જ્યારે કોઈ ગ્રાહક તેણે ઉધાર ખરીદેલ માલમાંથી માલ પરત કરે ત્યારે ગ્રાહક ખાતે રકમ જમા કરવામાં આવે છે. તે અંગે ગ્રાહકને જાણ કરતી જે ચિઠ્ઠી મોકલવામાં આવે છે, તેને જમાચિઠ્ઠી કહે છે.
નીચેના પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો.
1. ઉધાર ખરીદીની નોંધ ............ માં થાય છે.
જવાબ :- ખરીદનોંધ
2. મિલકતની ઉધાર ખરીદીની નોંધ ............ માં થાય છે.
જવાબ :- ખાસ આમનોંધ
3. માલની રોકડ ખરીદીની નોંધ ............... માં થાય છે.
જવાબ :- રોકડમેળ
4. માલના ઉધાર વેચાણની નોંધ .............. માં થાય છે.
જવાબ :- ઉધારનોંધ
5. ઉધાર ખરીદેલ માલ પરત કરવામાં આવે ત્યારે માલની સાથે વેપારીને શું મોકલવામાં આવે છે ?
જવાબ :- ઉધારચિઠ્ઠી
6. ઉધાર વેચેલ માલ પરત આવે ત્યારે માલની સાથે ગ્રાહક શું મોકલાવે છે ?
જવાબ :- ઉધારચિઠ્ઠી
7. ખાસ આમનોંધમાં કયા વ્યવહારો નોંધવામાં આવે છે ?
જવાબ :- મિલકતનું ઉધાર ખરીદ - વેચાણ
8. મનોજે રૂ.10000 નો માલ 10 % વેપારી વટાવે ખરીદ્યો. મુલ્યવૃદ્ધિ વેરો 5 % , અડધી રકમ તાત્કાલિક ચૂકવી દેવામાં આવી. ખરીદનોંધમાં કઈ રકમથી નોંધ થશે ?
જવાબ :- રૂ.9450
9. નિલેશ મોબાઈલના ખરીદ - વેચાણનો ધંધો કરે છે. નિલેશે રૂ.25000 નું ફર્નિચર પંકજ માર્ટમાંથી ખરીદ્યું હોય, તો તેની ક્યાં નોંધ થશે ?
જવાબ :- ખાસ આમનોંધ
10. ગ્રાહક માલ પરત કરે ત્યારે કઈ પેટાનોંધમાં થાય છે ?
જવાબ :- માલ - પરત જમાનોંધ
11. માલ પરત ઉધાર નોંધમાં કયા વ્યવહારો નોંધાય છે ?
જવાબ :- ઉધાર ખરીદમાલ પરતના
12. ખરીદનોંધના કેટલા પ્રકાર છે ?
જવાબ :- બે
13. ખરીદ પરતનોંધ નું બીજું નામ શું છે ?
જવાબ :- માલ પરત ઉધારનોંધ
14. જ્યારે ઉધાર ખરીદેલ માલનું ભરતિયું વધુ રકમનું મળે ત્યારે કઈ ચિઠ્ઠી લખીને મોકલવામાં આવે છે ?
જવાબ :- ઉધારચિઠ્ઠી
15. વેચાણ પરત નોંધ અગત્યનો દસ્તાવેજ એટલે....
જવાબ :- જમાચિઠ્ઠી
16. માલ પરત ઉધાર એટલે....
જવાબ :- ખરીદમાલ પરત
17. નમૂના તરીકે રૂ.700 નો માલ મળ્યો. આ નોંધ ક્યાં થશે ?
જવાબ :- નોંધ થશે નહિ
18. ધંધામાં થતા એકસરખા પ્રકારના વ્યવહારો નોંધવા માટે તૈયાર કરવામાં આવતા વિવિધ ચોપડા એટલે....
જવાબ :- પેટાનોંધ
19. ખાનાંવાળી વેચાણનોંધના કેટલા પ્રકાર પાડવામાં આવે છે ?
જવાબ :- બે
20. શું રાખવાથી દરેક પ્રકારના વ્યવહાર નોંધવાની જવાબદારી અમુક ચોક્કસ વ્યક્તિને સોંપી શકાય છે ?
જવાબ :- પેટાનોંધ
21. મળેલી જમાચિઠ્ઠીને આધારે કોનું ખાતું ઉધાર કરવામાં આવે છે ?
જવાબ :- વેપારી
નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો.
1. પેટાનોંધો એટલે શું ?
જવાબ :- એક જ પ્રકારના વારંવાર થતાં વ્યવહારો નોંધવા માટે આમનોંધના ચોપડાની વર્ગીકૃત નોંધો એટલે પેટાનોંધો.
2. પેટાનોંધોના કેટલા અને કયા પ્રકાર છે ?
જવાબ :- પેટાનોંધના ચાર પ્રકાર છે.
(૧) રોકડમેળ
(૨) માલ અંગેની પેટાનોંધ
(૩) હૂંડી અંગેની પેટાનોંધ
(૪) ખાસ આમનોંધ
3. ખાસ આમનોંધમાં કયા પ્રકારના વ્યવહારો નોંધાય છે ?
જવાબ :- ખાસ આમનોંધમાં સામાન્ય રીતે હવાલાનોંધ, આખરનોંધ, ખાતાની ફેરબદલીની નોંધ વગેરે વ્યવહારો નોંધાય છે.
4. ઉધારચિઠ્ઠી એટલે શું ?
જવાબ :- જ્યારે વેપારી ઉધાર ખરીદેલ માલમાંથી માલ પરત કરે ત્યારે સામેના વેપારી પાસેથી વળતર મેળવવા જે ચિઠ્ઠી લખવામાં આવે છે, તેને ઉધારચિઠ્ઠી કહે છે.
5. જમાચિઠ્ઠી એટલે શું ?
જવાબ :- જ્યારે કોઈ ગ્રાહક તેણે ઉધાર ખરીદેલ માલમાંથી માલ પરત કરે ત્યારે ગ્રાહક ખાતે તેણે પરત કરેલ માલની રકમ જમા કરવા જે ચિઠ્ઠી મોકલવામાં આવે છે, તેને જમાચિઠ્ઠી કહે છે.
6. માલની ઉધાર ખરીદીનો વ્યવહાર કઈ પેટાનોંધમાં નોંધાશે ?
જવાબ :- માલની ઉધાર ખરીદીનો વ્યવહાર ખરીદનોંધમાં નોંધાશે.
7. ખરીદનોંધનું બીજું નામ આપો.
જવાબ :- ખરીદનોંધને જમાનોંધ તરીકે પણ ઓળખવામાં આવે છે.
8. વેપારી ખરીદનોંધ કેટલી મુદતની રાખી શકે ?
જવાબ :- વેપારી ખરીદનોંધ પોતાની જરૂરિયાત અને અનુકૂળતા મુજબ નિયત મુદતની રાખી શકે છે. આ મુદત અઠવાડિક, પખવાડિક, માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક કે વાર્ષિક હોય શકે.
9. ખરીદનોંધના પ્રકારો કેટલા અને કયા કયા ?
જવાબ :- ખરીદનોંધના મુખ્ય બે પ્રકાર છે.
(૧) સાદી ખરીદનોંધ
(૨) ખાનાંવાળી ખરીદનોંધ
10. માલના પ્રકાર મુજબ ખાનાંવાળી ખરીદનોંધનો ઉપયોગ ક્યારે થાય છે ?
જવાબ :- જ્યારે વેપારી એક કરતાં વધુ પ્રકારની ચીજવસ્તુઓ ખરીદે ત્યારે તે દરેક વસ્તુ માટે અલગ અલગ ખરીદનોંધ તૈયાર કરવાને બદલે માલના પ્રકાર મુજબ ખાનાંવાળી ખરીદનોંધ તૈયાર કરે છે.
11. પેટાનોંધના બે ફાયદા જણાવો.
જવાબ :- પેટાનોંધના બે ફાયદા નીચે મુજબ છે.
(૧) પેટાનોંધ રાખવાથી શ્રમ વિભાજનનો લાભ મેળવી શકાય છે.
(૨) ઓડિટરનું હિસાબો તપાસવાનું કાર્ય સરળ અને ઝડપી બને છે.
12. વેચાણનોંધમાં કયા વ્યવહારો નોંધાય છે ?
જવાબ :- વેચાણનોંધમાં માલના ઉધાર વેચાણના વ્યવહારો નોંધાય છે.
13. ખરીદ પરતનોંધ બીજા કયા નામે ઓળખાય છે ?
જવાબ :- ખરીદ પરતનોંધને માલ પરત ઉધારનોંધના નામે ઓળખવામાં આવે છે.
14. ઉધારચિઠ્ઠી કોણ કોના પર લખે છે ?
જવાબ :- માલ ખરીદનાર વેપારી માલ વેચનાર વેપારી પર ઉધારચિઠ્ઠી લખે છે.
15. જમાચિઠ્ઠી ક્યારે લખવામાં આવે છે ?
જવાબ :- ગ્રાહકે પરત કરેલ માલની રકમ તેમના ખાતે જમા કરી છે તેની જાણ માટે જમાચિઠ્ઠી લખવામાં આવે છે.
16. વેચાણ પરતનોંધ તૈયાર કરવા માટે કયો દસ્તાવેજ અગત્યનો છે ?
જવાબ :- વેચાણ પરતનોંધ તૈયાર કરવા માટે જમાચિઠ્ઠી એ અગત્યનો દસ્તાવેજ છે.
17. જમાચિઠ્ઠી કયાં કારણોસર લખવામાં આવે છે ?
જવાબ :- જમાચિઠ્ઠી આ કારણોસર લખવામાં આવે છે.
(૧) ગ્રાહક કોઈ પણ કારણસર વેચેલ માલ પરત કરે
(૨) ગ્રાહકને વધુ રકમનું ભરતિયું મોકલેલ હોય
(૩) હિસાબી ગણતરીમાં ભૂલ હોય
(૪) ગ્રાહકને કોઈ પણ પ્રકારનું વળતર આપવાનું હોય
18. દેવીહૂંડી નોંધમાં કયા વ્યવહારો નોંધાય છે ?
જવાબ :- દેવીહૂંડી નોંધમાં વેપારી પોતે સ્વીકારેલ હુંડીઓના વ્યવહારો નોંધે છે.
19. ખર્ચ સહિતની ખરીદ - પરતનોંધમાં મહાજન લાગાનો શા માટે સમાવેશ થતો નથી ?
જવાબ :- ખર્ચ સહિતની ખરીદ પરતનોંધમાં મહાજન લાગાનો સમાવેશ થતો નથી, કારણ કે મહાજન લાગાની રકમ પરત મળતી નથી.
STD 12 ACCOUNT IMP QUESTIONS 2023
STD 12 ACCOUNT IMP QUESTIONS 2023
Std 12 most imp question
STD 12 ACCOUNT MOST IMP MCQ
અહી કુલ 10 લિબર્ટીના પેપર આપવામાં આવ્યા છે...
લિબર્ટી પ્રકાશનને આ કાર્યક્ષેત્ર એટલે કે ફિલ્ડમાં 35 વર્ષ કરતા પણ વધુનો અનુભવ છે...
માટે આ જે પ્રશ્નો આપવામાં આવ્યા છે એની ખૂબ જ સારી રીતે તૈયારી કરવું....
જે તમને બોડની પરીક્ષામાં ખૂબ જ સહાયરૂપ નીવડશે...
STD 12 ACCOUNT LIBERTY PRACTICE PAPER 1
STD 12 ACCOUNT MARCH 2020
SECTION A
1. ભાગીદારના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ પેઢી માટે શું ગણાય ?
જવાબ :- ખર્ચ
2. પાઘડીએ ......... નું નાણાકીય મૂલ્ય છે.
જવાબ :- ધંધાકીય એકમની પ્રતિષ્ઠા
3. ભાગીદારી પેઢીનું પુનર્ગઠન વખતે રોકાણો......... પુનઃ મૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં દર્શાવવામાં આવે છે.
જવાબ :- બજાર કિંમતે
4. રિયા, ધ્રુવી અને ઈશા સરખા હિસ્સે નફો નુકશાન વહેંચતા ભાગીદારો છે. ધ્રુવી નિવૃત્ત થાય છે. ધ્રુવીનો ભાગ રિયા અને ઈશાને સરખે હિસ્સે મળે છે. તો રિયા અને ઈશાનું નવું નફા નુકશાનનું પ્રમાણ..... થશે.
જવાબ :- 1 : 1
5. પેઢીના વિસર્જન સમયે કારીગર અકસ્માત વળતર ભંડોળ કયા ખાતે લઈ જવામાં આવે છે ?
જવાબ :- ભાગીદારોના મૂડી ખાતે
6. કંપનીને શેરના જાહેર ભરણા માટે કોની સંમતિ લેવી પડે છે ?
જવાબ :- સેબી
7. ડિબેંચર પ્રીમિયમથી બહાર પાડતા મળેલ પ્રીમિયમની રકમ........... છે ?
જવાબ :- મૂડી નફો
8. નીચેનામાંથી કોનો સમાવેશ કામગીરી ખર્ચમાં થતો નથી ?
જવાબ :- ઉપરના બધા
9. પ્રવાહી ગુણોત્તર એ.........
જવાબ :- તરલતાનું માપ દર્શાવે છે.
10. ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે પાઘડીની રકમ ઘટે તો ........ કહેવાય.
જવાબ :- પાઘડી માંડી વાળી
SECTION B
11. અધિક નફાનું સૂત્ર જણાવો.
જવાબ :- સરેરાશ નફો - અપેક્ષિત નફો
12. ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે શું ?
જવાબ :- ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે જુદા જુદા કારણોસર ભાગીદારમાં થતો ફેરફાર.
13. નવા ભાગીદારને મળતા કોઈ પણ બે હક જણાવો.
જવાબ :- નફામાં ભાગ અને પેઢીની મિલકતો પર હક
14. મરજીયાત વિસર્જન એટલે શું ?
જવાબ :- બધા ભાગીદારોની સર્વસંમતિથી ગમે તે સમયે પેઢીનું વિસર્જન થઈ શકે છે, તેને મરજીયાત વિસર્જન કહે છે.
15. હાલના કંપનીધારાના નિયમ પ્રમાણે કંપની શેરદીઠ ઓછામાં ઓછી કેટલી કિંમતે તેના શેર બહાર પાડી શકે ?
જવાબ :- ઓછામાં ઓછી રૂ.1
16. ડિબેંચર એટલે શું ?
જવાબ :- કંપની પોતાના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ રોકાણકારને આપે છે, તેને ડિબેંચર કહે છે.
17. તુલનાત્મક પત્રક એટલે શું ?
જવાબ :- કંપની જુદા જુદા વર્ષની તુલના કરવા માટે જે પત્રક બનાવે તેને તુલનાત્મક પત્રકો કહે છે.
18. કયા ગુણોત્તરો દ્વારા કાર્યક્ષમતા મપાય છે ?
જવાબ :- સ્ટોક ઉથલો, કાર્યશીલ મૂડીનો ઉથલો, દેવાદાર ઉથલો, લેણદાર ઉથલો
19. વ્યાજ આવરણ ગુણોત્તરનું સૂત્ર જણાવો.
જવાબ :-
વ્યાજ આવરણ ગુણોત્તર = વ્યાજ અને વેરા પહેલાનો નફો / લાંબા ગાળાના દેવાનું વ્યાજ
20. રોકડ અને રોકડ સમકક્ષ એટલે શું ?
જવાબ :- રોકડ એટલે હાથ પરની રોકડ સિલક અને રોકડ સમકક્ષ એટલે ઉચ્ચ પ્રવાહિતા ધરાવતા રોકાણો કે જેનું ઝડપથી રોકડમાં રૂપાંતર થઈ શકે.
STD 12 ACCOUNT LIBERTY PRACTICE PAPER 2
SECTION A
1. ભાગીદારોના ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે ?
જવાબ :- ખર્ચ
2. અધિક નફો એટલે શું ?
જવાબ :- સરેરાશ નફો - અપેક્ષિત નફો
3. પુનઃ મૂલ્યાંકન ખાતાને ........... તરીકે પણ ઓળખવામાં આવે છે.
જવાબ :- નફા નુકશાન હવાલા ખાતા
4. ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ વખતે પુનઃ મૂલ્યાંકન ખાતાની ખોટ.......... ખાતે .......... પ્રમાણમાં મૂડી ખાતાની .......... બાજુ નોંધાય છે.
જવાબ :- બધા જ ભાગીદારો, જૂના નફા નુકશાન, ઉધાર
5. ભાગીદારી પેઢીના વિસર્જન સમયે મિલકતોની ઉપજમાંથી સૌપ્રથમ કઈ ચુકવણી કરવામાં આવે છે ?
જવાબ :- વિસર્જન ખર્ચ
6. કંપની તેના શેર, શેરની મૂળ કિંમતના વધુમાં વધુ કેટલા ટકા લેખે પ્રીમિયમથી બહાર પાડી શકે છે ?
જવાબ :- કોઈ મર્યાદા નથી
7. ડિબેંચર કેટલા ટકા વટાવથી બહાર પાડી શકાય છે ?
જવાબ :- બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા નક્કી કરેલ દરે
8. નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ ચાલુ ગુણોત્તર ગણવા માટે થતો નથી ?
જવાબ :- ફર્નિચર
9. નીચેનામાંથી કોનો સમાવેશ કામગીરી ખર્ચમાં થતો નથી ?
જવાબ :- ઉપરના બધા
10. ચાલુ મિલકતોમાં વધારો અને ચાલુ દેવામાં ઘટાડો......
જવાબ :- બંને જાવક રોકડ પ્રવાહ દર્શાવે છે.
SECTION B
11. પાઘડી એટલે શું ?
જવાબ :- ધંધાકીય પેઢીની નફો કમાવવાની ક્ષમતા તેમજ ધંધાની પ્રતિષ્ઠા મૂલ્ય દર્શાવતી અદ્ર્શ્ય મિલકત એટલે પાઘડી.
12. લાભનું પ્રમાણ એટલે શું ?
જવાબ :- જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકશાનની વહેંચણીમાં ફેરફાર થાય ત્યારે અમુક ભાગીદારોને નફામાં પહેલા કરતા વધારે ભાગ મળે છે. આમ, ભાગીદારના નફાના પ્રમાણમાં જે વધારો થાય તે પ્રમાણને લાભનું પ્રમાણ કહેવામાં આવે છે.
13. નવા ભાગીદારને પેઢીમાં કેવી રીતે પ્રવેશ મળે છે ?
જવાબ :- ભાગીદારી કરારમાં નવા ભાગીદારના પ્રવેશ અંગે જોગવાઈ હોય, તો તેને અનુસરીને અથવા બધા જ ચાલુ ભાગીદારોના સર્વાનુમતથી નવા ભાગીદારને પ્રવેશ મળે છે.
4. મરજીયાત વિસર્જન એટલે શું ?
જવાબ :- બધા ભાગીદારોની સર્વસંમતિથી ગમે તે સમયે પેઢીનું વિસર્જન થઈ શકે છે, તેને મરજીયાત વિસર્જન કહે છે.
15. અનામત મૂડી એટલે શું ?
જવાબ :- મંગાવેલી મૂડી કંપનીના ધંધા માટે પૂરતી હોય અને ભવિષ્યમાં વધુ મૂડીની જરૂરિયાત ન લાગે ત્યારે સંચાલકો નહિ મંગાવેલી મૂડીને અનામત રાખવાનું નક્કી કરે છે, તેને અનામત મૂડી કહે છે.
16. કયા પ્રકારના ડિબેંચર સાથે વ્યાજની કૂપનો આપવામાં આવે છે ?
જવાબ :- બેરર ડિબેંચર
17. નાણાકીય વિશ્લેષણ એટલે શું ?
જવાબ :- નાણાકીય પત્રકોમાં આપેલ માહિતીનું કે પરિણામનું ઉંડાણપૂર્વકનું અર્થઘટન એટલે નાણાકીય વિશ્લેષણ.
18. શેર હોલ્ડરના ભંડોળો એટલે શું ?
જવાબ :- શેરહોલ્ડરનાં ભંડોળ એટલે ઈ. શેરમૂડી અને પ્રેફરન્સ શેરમૂડી અને અનામત - વધારો
19. કામગીરી ગુણોત્તર શોધવા નાણાકીય ખર્ચનો સમાવેશ થાય છે ?
જવાબ :- ના
20. રોકડ પ્રવાહ પત્રકનો અર્થ જણાવો.
જવાબ :- વર્ષ દરમિયાન રોકડ અને રોકડ સમકક્ષની આવક - જાવક દર્શાવતું પત્રક એટલે રોકડ પ્રવાહ પત્રક.
STD 12 ACCOUNT LIBERTY PRACTICE PAPER 3
SECTION A
1. ભાગીદારોની મૂડી પર વ્યાજ એ ભાગીદાર માટે શું છે ?
2. જ્યાં વ્યક્તિગત કૌશલ્ય મહત્વનું હોય ત્યાં પાઘડી........ હોય છે..
3. ભાગીદારી પેઢીના પુનર્ગઠનમાં ત્યાગ .........
4. હિસાબી વર્ષ તા. 31 - 3 - 2016 ના
STD 11 COMMERCE BLUEPRINT 2023
STD 11 COMMERCE ANNUAL EXAM BLUEPRINT 2023
STD 11 COMMERCE ANNUAL EXAM BLUEPRINT 2019
ધોરણ 11 વાણિજ્ય પ્રવાહ બ્લૂપ્રિન્ટ 2019
ધોરણ 11 કોમર્સ વાર્ષિક પરીક્ષા બ્લુપ્રિન્ટ
ધોરણ 11 કોમર્સ વાર્ષિક પરીક્ષા માળખું
STD 11 commerce ANNUAL EXAM BLUEPRINT 2023
અહી આપને ધોરણ 11 કોમર્સની વાર્ષિક પરીક્ષા માટેની દરેક વિષયની BLUEPRINT મળી રહેશે...
તમે આ BLUEPRINT ને PDF સ્વરૂપે ડાઉનલોડ પણ કરી શકો છો અને વિડિયોના માધ્યમથી સંપૂર્ણ માળખું પણ સમજી શકાય એમ છે...
ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થાની BLUEPRINT નીચે મુજબ છે...
STD 11 BA ANNUAL EXAM BLUEPRINT 2023
STD 11 ANNUAL EXAM BLUEPRINT B.A 2019
ધોરણ 11 વાર્ષિક પરીક્ષા બ્લુપ્રિન્ટ - વાણિજ્ય વ્યવસ્થા
ધોરણ 11 વાર્ષિક પરીક્ષા માળખું - વાણિજ્ય વ્યવસ્થા
STD 11 B.A ANNUAL EXAM BLUEPRINT 2023
PDF DOWNLOAD કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો...
STD 11 માળખું
વધુ માહિતી માટે આપ વિડિયો પણ જોઈ શકો છો...
ધોરણ 11 B.A વાર્ષિક પરીક્ષા માળખું
વિભાગ - A - કુલ 10 પ્રશ્નો - 10 ગુણ
વિભાગ - B - કુલ 10 પ્રશ્નો - 10 ગુણ
વિભાગ - C - કુલ 8 પ્રશ્નો - 16 ગુણ
વિભાગ - D - કુલ 8 પ્રશ્નો - 24 ગુણ
વિભાગ - E - કુલ 4 પ્રશ્નો - 20 ગુણ
ધોરણ 11 STAT ની BLUEPRINT નીચે મુજબ છે...
STD 11 STAT ANNUAL EXAM BLUEPRINT 2023
STD 11 ANNUAL EXAM BLUEPRINT STAT 2019
ધોરણ 11 વાર્ષિક પરીક્ષા બ્લુપ્રિન્ટ - આંકડાશાસ્ત્ર
ધોરણ 11 વાર્ષિક પરીક્ષા માળખું - આંકડાશાસ્ત્ર
STD 11 STAT ANNUAL EXAM BLUEPRINT 2023
PDF DOWNLOAD કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો...
STD 11 માળખું
વધુ માહિતી માટે આપ વિડિયો પણ જોઈ શકો છો...
ધોરણ 11 STAT વાર્ષિક પરીક્ષા માળખું
વિભાગ - A - કુલ 9 પ્રશ્નો - 9 ગુણ
વિભાગ - B - કુલ 9 પ્રશ્નો - 9 ગુણ
વિભાગ - C - કુલ 8 પ્રશ્નો - 16 ગુણ
વિભાગ - D - કુલ 8 પ્રશ્નો - 24 ગુણ
વિભાગ - E - કુલ 3 પ્રશ્નો - 12 ગુણ
વિભાગ - F - કુલ 2 પ્રશ્નો - 10 ગુણ
ધોરણ 11 એકાઉન્ટની BLUEPRINT નીચે મુજબ છે...
STD 11 ACCOUNT ANNUAL EXAM BLUEPRINT 2023
STD 11 ANNUAL EXAM BLUEPRINT ACCOUNT 2019
ધોરણ 11 વાર્ષિક પરીક્ષા બ્લુપ્રિન્ટ - નામાના મૂળતત્વો
ધોરણ 11 વાર્ષિક પરીક્ષા માળખું - એકાઉન્ટ
STD 11 ACCOUNT ANNUAL EXAM BLUEPRINT 2023
PDF DOWNLOAD કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો...
STD 11 માળખું
વધુ માહિતી માટે આપ વિડિયો પણ જોઈ શકો છો...
ધોરણ 11 એકાઉન્ટ વાર્ષિક પરીક્ષા માળખું
વિભાગ - A - કુલ 8 પ્રશ્નો - 8 ગુણ
વિભાગ - B - કુલ 7 પ્રશ્નો - 7 ગુણ
વિભાગ - C - કુલ 9 પ્રશ્નો - 27 ગુણ
વિભાગ - D - કુલ 2 પ્રશ્નો - 8 ગુણ
વિભાગ - E - કુલ 3 પ્રશ્નો - 18 ગુણ
વિભાગ - F - કુલ 1 પ્રશ્નો - 12 ગુણ
ધોરણ 11 અર્થશાસ્ત્રની BLUEPRINT નીચે મુજબ છે...
STD 11 ECONOMICS ANNUAL EXAM BLUEPRINT 2023
STD 11 ANNUAL EXAM BLUEPRINT ECO 2019
ધોરણ 11 વાર્ષિક પરીક્ષા બ્લુપ્રિન્ટ - અર્થશાસ્ત્ર
ધોરણ 11 વાર્ષિક પરીક્ષા માળખું - અર્થશાસ્ત્ર
STD 11 ECO ANNUAL EXAM BLUEPRINT 2023
PDF DOWNLOAD કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો...
ધોરણ 11 અર્થશાસ્ત્ર વાર્ષિક પરીક્ષા માળખું
વિભાગ - A - કુલ 10 પ્રશ્નો - 10 ગુણ
વિભાગ - B - કુલ 10 પ્રશ્નો - 10 ગુણ
વિભાગ - C - કુલ 8 પ્રશ્નો - 16 ગુણ
વિભાગ - D - કુલ 8 પ્રશ્નો - 24 ગુણ
વિભાગ - E - કુલ 5 પ્રશ્નો - 20 ગુણ
ધોરણ 11 S.P. ની BLUEPRINT નીચે મુજબ છે...
STD 11 SPCC ANNUAL EXAM BLUEPRINT 2023
STD 11 ANNUAL EXAM BLUEPRINT SP 2019
ધોરણ 11 વાર્ષિક પરીક્ષા બ્લુપ્રિન્ટ - સેક્રેટરીયલ પ્રેક્ટિસ 2019
ધોરણ 11 વાર્ષિક પરીક્ષા માળખું - s.p.c.c
STD 11 SPCC ANNUAL EXAM BLUEPRINT 2023
PDF DOWNLOAD કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો...
ધોરણ 11 SPCC વાર્ષિક પરીક્ષા માળખું
વિભાગ - A - કુલ 10 પ્રશ્નો - 10 ગુણ
વિભાગ - B - કુલ 10 પ્રશ્નો - 10 ગુણ
વિભાગ - C - કુલ 5 પ્રશ્નો - 10 ગુણ
વિભાગ - D - કુલ 6 પ્રશ્નો - 18 ગુણ
વિભાગ - E - કુલ 3 પ્રશ્નો - 12 ગુણ
વિભાગ - F - કુલ 4 પ્રશ્નો - 20 ગુણ
ધોરણ 11 અંગ્રેજીની BLUEPRINT નીચે મુજબ છે...
STD 11 ENGLISH ANNUAL EXAM BLUEPRINT 2023
STD 11 ANNUAL EXAM BLUEPRINT ENGLISH 2019
ધોરણ 11 વાર્ષિક પરીક્ષા બ્લુપ્રિન્ટ - અંગ્રેજી
ધોરણ 11 વાર્ષિક પરીક્ષા માળખું - અંગ્રેજી
STD 11 ENGLISH ANNUAL EXAM BLUEPRINT 2023
PDF DOWNLOAD કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો...
ધોરણ 11 ગુજરાતીની BLUEPRINT નીચે મુજબ છે...
STD 11 GUJARATI ANNUAL EXAM BLUEPRINT 2023
STD 11 ANNUAL EXAM BLUEPRINT GUJARATI 2019
ધોરણ 11 વાર્ષિક પરીક્ષા બ્લુપ્રિન્ટ - ગુજરાતી
ધોરણ 11 વાર્ષિક પરીક્ષા માળખું - ગુજરાત
STD 11 GUJARATI ANNUAL EXAM BLUEPRINT 2023
PDF DOWNLOAD કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો...
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
-
S.S.C. Board Paper solution 2023 Std 10 English Paper solution 2023 SSC ENGLISH PAPER SOLUTION 2023 25 March 2023 =============...
-
STD 12 ACCOUNT FIRST TEST MODEL PAPER 1 TO 5 MODEL PAPER - 1 MODEL PAPER - 2 MODEL PAPER - 3 MODEL PAPER - 4 MODEL PAPER - 5 MOS...
-
10. કાચું સરવૈયું STD 11 ACCOUNT MOST IMPORTANT QUESTIONS Std 11 Account Part 1 CH 10 PDF ધોરણ 11 એકાઉન્ટ ભાગ 1 Std 11 Account P...