ધોરણ 11 આંકડાશાસ્ત્ર
STD 11 STAT IMP
STD 11 STATISTICS
STD 11 STAT Ch 1 માહિતીનું એકત્રીકરણ
અહીં આપ સૌને દરેક ટોપીક ત્રણ ભાષાઓમાં આપવામાં આવેલ છે...
જેથી દરેક વિદ્યાર્થીઓ સરળતાથી સમજી શકે અને ઉપયોગમાં લઈ શકે...
Here you are given each topic in three languages...
So that every student can easily understand and use...
यहां आपको प्रत्येक विषय को तीन भाषाओं में दिया गया है...
ताकि हर छात्र आसानी से समझ सके और उपयोग कर सके...
આજે આપણે પ્રથમ ચેપતર માહિતીનું એકત્રીકરણ વિશે વિગતવાર સમજ મેળવીશું...
સૌપ્રથમ થોડી વ્યાખ્યાઓ જોઈ લઈએ જે આપણને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે...
Today we will first get a detailed understanding of the data collection of the app...
First let's look at some definitions which will be very useful for us in the exam...
आज हम सबसे पहले ऐप के डेटा संग्रह की विस्तृत जानकारी प्राप्त करेंगे...
पहले कुछ परिभाषाओं पर नजर डालते हैं जो परीक्षा में हमारे लिए बहुत उपयोगी होंगी...
-: વ્યાખ્યા :-
-: परिभाषा :-
-: Definition :-
1. સમષ્ટિ :- આંકડાશાસ્ત્રમાં અભ્યાસ હેઠળ આવતા તમામ એકમોના સમૂહને તે અભ્યાસ માટેની સમષ્ટિ કહે છે.
દા.ત. વસ્તી ગણતરીની તપાસમાં દેશના તમામ નાગરિકોનો સમૂહ સમષ્ટિ છે.
1. Ensemble :- The set of all the units under study in statistics is called the ensemble for that study.
E.g. A census enumerates all the citizens of a country.
1. समष्टि :- सांख्यिकी में अध्ययन की जाने वाली सभी इकाइयों के समुच्चय को उस अध्ययन का समुच्चय कहते हैं।
उदा. एक जनगणना एक देश के सभी नागरिकों की गणना करती है।
2. સમષ્ટિનું કદ :- સમષ્ટિના એકમોની કુલ સંખ્યાને સમષ્ટિનું કદ કહે છે.
તેને સંકેતમાં N વડે દર્શાવવામાં આવે છે.
2. Size of the ensemble :- The total number of units of the ensemble is called the size of the ensemble.
It is denoted by N in notation.
2. समष्टि का आकार :- समष्टि की कुल इकाइयों की संख्या को समष्टि का आकार कहा जाता है।
इसे N द्वारा संकेतन में दर्शाया गया है।
3. સાન્ત સમષ્ટિ :- જો સમષ્ટિના કુલ એકમોની સંખ્યા N ગણી શકાય તેવી હોય, તો તે સમષ્ટિને સાન્ત સમષ્ટિ કહેવામાં આવે છે.
ઉ.દા. કોઈ કોલેજમાં 1500 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય તો, આ સમષ્ટિ સાન્ત સમષ્ટિ છે.
જ્યાં N = 1500 લેવામાં આવશે.
3. पवित्र समुच्चय :- यदि समुच्चय की कुल इकाइयों की संख्या N गणनीय हो तो समुच्चय पवित्र समुच्चय कहलाता है।
उदा. अगर किसी कॉलेज में 1500 छात्र पढ़ते हैं तो यह आबादी पवित्र आबादी है।
जहां N = 1500 लिया जाएगा।
3. Holy set :- If the total number of units of the set is N countable, then the set is called holy set.
e.g. If there are 1500 students studying in a college, then this population is a holy population.
Where N = 1500 will be taken.
4. નિદર્શ :- સમષ્ટિમાંથી કોઈ ચોક્કસ પદ્ધતિ દ્વારા યાદચ્છિક રીતે પસંદ કરેલા એકમોના સમૂહને નિદર્શ કહે છે.
ઉ.દા. કોઈ એક શાળાના 1000 વિદ્યાર્થીઓમાંથી યાદચ્છિક રીતે 100 વિદ્યાર્થીઓ પસંદ કરવામાં આવે...
4. Sample :- A set of units randomly selected from a population by a specific method is called a sample.
e.g. 100 students are randomly selected out of 1000 students of a school...
4. प्रतिदर्श :- किसी जनसंख्या से एक विशिष्ट विधि द्वारा यादृच्छिक रूप से चुनी गई इकाइयों के समूह को प्रतिदर्श कहते हैं।
उदा. एक स्कूल के 1000 छात्रों में से 100 छात्रों को यादृच्छिक रूप से चुना जाता है...
5. નિદર્શનું કદ :- નિદર્શના એકમોની કુલ સંખ્યાને નિદર્શનું કદ કહે છે. તેને સંકેતમાં n વડે દર્શાવવામાં આવે છે.
5. Size of Demonstration :- Total number of units of demonstration is called size of demonstration. It is denoted by n in notation.
5. प्रदर्शन का आकार :- प्रदर्शन की इकाइयों की कुल संख्या को प्रदर्शन का आकार कहते हैं। इसे n द्वारा संकेतन में दर्शाया गया है।
6. ચલ લક્ષણ :- સમષ્ટિ કે નિદર્શના પ્રત્યેક એકમદીઠ બદલાતા લક્ષણને ચલ લક્ષણ કહે છે.
ચલ લક્ષણ ગુણાત્મક હોય તો તેને ગુણાત્મક ચલ કે ગુણધર્મ કહે છે.
ચલ લક્ષણનું માપ એક સંખ્યા હોય, તો તેને સંખ્યાત્મક ચલ કહે છે.
6. चर लक्षण:- एक चर विशेषता एक विशेषता है जो एक सेट या एक घटना की प्रति इकाई बदलती है।
यदि चर विशेषता गुणात्मक है, तो इसे गुणात्मक चर या संपत्ति कहा जाता है।
एक चर विशेषता को संख्यात्मक चर कहा जाता है यदि इसका माप एक संख्या है।
6. Variable Trait :- A variable trait is a characteristic that varies per unit of a set or a phenomenon.
If the variable attribute is qualitative, it is called qualitative variable or property.
A variable attribute is called a numeric variable if its measure is a number.
7. માહિતી :- સમષ્ટિ કે તેમાંથી પસંદ કરેલ નિદર્શના એકમો પર વ્યાખ્યાયિત ચલ લક્ષણની તપાસ દ્વારા મેળવાયેલા પરિણામોના સમૂહને માહિતી કહે છે.
7. Data :- Data is the set of results obtained by examining a defined variable characteristic on a set or units of demonstration selected from it.
7. डेटा :- डेटा एक सेट या उसमें से चयनित प्रदर्शन की इकाइयों पर एक परिभाषित चर विशेषता की जांच करके प्राप्त परिणामों का सेट है।
8. ગુણાત્મક માહિતી :- ગુણાત્મક ચલ પરનાં અવલોકનોના સમૂહને ગુણાત્મક માહિતી કહે છે.
ઉ.દા. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જાતિ, શિક્ષણનું સ્તર, વિદ્યાર્થીના વાલીઓની આર્થિક સ્થિતિ
8. गुणात्मक आँकड़े :- गुणात्मक चर पर प्रेक्षणों के समुच्चय को गुणात्मक आँकड़े कहते हैं।
उदा. स्कूल में पढ़ने वाले छात्रों का लिंग, शिक्षा का स्तर, छात्र के माता-पिता की आर्थिक स्थिति
8. Qualitative Data :- A set of observations on a qualitative variable is called qualitative data.
e.g. Gender of students studying in the school, level of education, economic status of the student's parents
9. સંખ્યાત્મક માહિતી :- સંખ્યાત્મક ચલ પરના અવલોકનોના સમૂહને સંખ્યાત્મક માહિતી કહે છે.
ઉ. દા. માસિક આવક, વજન, ઊંચાઈ, લોહીનું દબાણ, ઉંમર...
9. Numerical Data :- A set of observations on a numerical variable is called numerical data.
A. D. Monthly income, weight, height, blood pressure, age...
9. संख्यात्मक आंकड़े :- संख्यात्मक चर पर प्रेक्षणों के समुच्चय को संख्यात्मक आंकड़े कहते हैं।
एक। डी। मासिक आय, वजन, ऊंचाई, रक्तचाप, उम्र...
10. પ્રાથમિક માહિતી :- જ્યારે કોઈ અધિકૃત સંસ્થા કે સંશોધક પોતાની જાતે કે અન્ય કોઈ વ્યક્તિ કે સંસ્થાની મદદથી પ્રથમ વખત માહિતી મેળવે, તો તે માહિતીને પ્રાથમિક માહિતી કહે છે.
10. प्राथमिक आंकड़े :- जब कोई आधिकारिक संगठन या शोधकर्ता पहली बार स्वयं या किसी अन्य व्यक्ति या संगठन की सहायता से जानकारी प्राप्त करता है, तो वह जानकारी प्राथमिक डेटा कहलाती है।
10. Primary Data :- When an official organization or researcher obtains information for the first time either by himself or with the help of some other person or organization, then that information is called primary data.
11. ગૌણ માહિતી :- જ્યારે કોઈ અધિકૃત સંસ્થા કે સંશોધક બીજી કોઈ સંસ્થાએ એક્ઠી કરેલી માહિતીનો ઉપયોગ તેના અભ્યાસ માટે કરે ત્યારે તે અધિકૃત સંસ્થા કે સંશોધક માટે તે માહિતી ગૌણ માહિતી કહેવાય છે.
11. Secondary Data :- When an authorized organization or researcher uses the information collected by another organization for its study, then that information is called secondary data for that authorized organization or researcher.
11. द्वितीयक आँकड़े :- जब कोई अधिकृत संगठन या शोधकर्ता किसी अन्य संगठन द्वारा एकत्रित की गई सूचना का उपयोग अपने अध्ययन के लिए करता है तो वह सूचना उस अधिकृत संगठन या शोधकर्ता के लिए द्वितीयक आँकड़े कहलाती है।
ઉપરની વ્યાખ્યાઓ પરીક્ષા માટે ખૂબ જ અગત્યની હોય જરૂરથી અભ્યાસ કરવો...
परीक्षा के अध्ययन के लिए उपरोक्त परिभाषाएँ बहुत महत्वपूर्ण हैं ...
The above definitions are very important to study for exam...
વિભાગ - A
નીચેના પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો...
1. જર્મન શબ્દ statistik સૌપ્રથમ કોના દ્વારા વપરાયો હતો ?
જવાબ :- ગોટફ્રિડ એકેનવોલ
2. સંભાવના શાસ્ત્રના પ્રારંભિક પરિણામો માટેના મહારથીઓમાં એક નીચેના પૈકી કોણ હતા ?
જવાબ :- લાપ્લાસ
3. ગણિતીય આંકડાશાસ્ત્રના સ્થાપક કોણ હતા ?
જવાબ :- કાર્લ પિયર્સન
4. નીચેનામાંથી કયું ઉદાહરણ પ્રાથમિક માહિતીનું છે ?
જવાબ :- NSSO દ્વારા એકત્રિત થયેલી માહિતી
5. નીચેનામાંથી કયું ઉદાહરણ ગુણાત્મક માહિતીનું છે ?
જવાબ :- ઓછી, મઘ્યમ અને ઉચ્ચ આવકના વર્ગો
6. ગૌણ માહિતી માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?
જવાબ :- કાળજીપૂર્વક ચકાસણી કર્યા બાદ જ ઉપયોગમાં લેવી જોઈએ.
7. પ્રાથમિક માહિતી માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?
જવાબ :- પ્રાથમિક માહિતી ગૌણ માહિતીની સરખામણીમાં હંમેશા વધારે ભરોસાપાત્ર છે.
8. નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?
જવાબ :- પ્રત્યક્ષ તપાસ દ્વારા મળતી માહિતી વધારે ચોકસાઈ ભરેલી હોય છે.
9. માહિતી આપનારનાં અંગત લક્ષણો બાબતની પૂરક માહિતી મેળવવા માટેની યોગ્ય પદ્ધતિ નીચેનામાંથી કઈ છે ?
જવાબ :- રૂબરૂ તપાસ
10. તપાસ હેઠળની વ્યક્તિઓની સંખ્યા વધારે હોય અને તેઓ વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલી હોય ત્યારે કઈ પદ્ધતિ વધારે ખર્ચાળ નીવડી શકે છે ?
જવાબ :- પ્રત્યક્ષ તપાસ
Section – A
Answer the following questions by choosing the correct option...
1. The German word statistik was first used by whom?
Answer :- Gottfried Eckenwall
2. Who among the following was one of the pioneers of early results in probability theory?
Answer :- Laplace
3. Who was the founder of mathematical statistics?
Answer :- Karl Pearson
4. Which of the following is an example of primary data?
Answer :- Information collected by NSSO
5. Which of the following is an example of qualitative data?
Answer :- Low, middle and high income classes
6. Which of the following statements is true about secondary data?
Answer :- Should be used only after careful examination.
7. Which of the following statements about primary data is true?
Answer :- Primary data is always more reliable than secondary data.
8. Which of the following statements is correct?
Answer :- Information obtained through direct examination is more accurate.
9. Which of the following is an appropriate method for obtaining additional information on the informant's personal characteristics?
Answer :- Face to face examination
10. Which method may be more expensive when the number of persons under investigation is large and they are spread over a wide area?
Answer :- Direct investigation
अनुभाग - A
निम्नलिखित प्रश्नों के उत्तर सही विकल्प चुनकर दीजिए...
1. जर्मन शब्द स्टेटिस्टिक का प्रयोग सर्वप्रथम किसके द्वारा किया गया था?
उत्तर :- गॉटफ्राइड एकेनवाल
2. निम्नलिखित में से कौन प्रायिकता सिद्धांत में प्रारंभिक परिणामों के अग्रदूतों में से एक था?
उत्तर:- लाप्लास
3. गणितीय सांख्यिकी के जनक कौन थे?
उत्तर :- कार्ल पियर्सन
4. निम्न में से कौन सा प्राथमिक डेटा का एक उदाहरण है?
उत्तर :- एनएसएसओ द्वारा एकत्रित सूचना
5. निम्नलिखित में से कौन सा गुणात्मक डेटा का उदाहरण है?
उत्तर :- निम्न, मध्यम और उच्च आय वर्ग
6. निम्नलिखित में से कौन सा कथन द्वितीयक डेटा के बारे में सत्य है?
उत्तर :- सावधानीपूर्वक जांच के बाद ही प्रयोग करना चाहिए।
7. प्राथमिक डेटा के बारे में निम्नलिखित में से कौन सा कथन सत्य है?
उत्तर :- प्राथमिक आँकड़े सदैव द्वितीयक समंकों से अधिक विश्वसनीय होते हैं।
8. निम्नलिखित में से कौन सा कथन सही है?
उत्तर :- प्रत्यक्ष परीक्षा से प्राप्त सूचना अधिक यथार्थ होती है।
9. सूचक की व्यक्तिगत विशेषताओं पर अतिरिक्त जानकारी प्राप्त करने के लिए निम्न में से कौन सा एक उपयुक्त तरीका है?
उत्तर :- आमने सामने की परीक्षा
10. जब जाँच के अधीन व्यक्तियों की संख्या अधिक हो और वे विस्तृत क्षेत्र में फैले हों, तो कौन-सी विधि अधिक खर्चीली हो सकती है?
उत्तर :- सीधी जाँच
વિભાગ - B
નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો.
1. ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાના સ્થાપક કોણ હતા ?
જવાબ :- ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાના સ્થાપક ભારતના જાણીતા આંકડાશાસ્ત્રી પ્રો. પી. સી. મહલનોબિસ હતા.
2. સમષ્ટિ વ્યાખ્યાયિત કરો.
જવાબ :- આંકડાશાસ્ત્રમાં અભ્યાસ હેઠળ આવતા તમામ એકમોના સમૂહને તે અભ્યાસ માટેની સમષ્ટિ કહે છે.
3. નિદર્શ વ્યાખ્યાયિત કરો.
જવાબ :- સમષ્ટિમાંથી કોઈ ચોક્કસ પદ્ધતિ દ્વારા યાદચ્છિક રીતે પસંદ કરેલા એકમોના સમૂહને નિદર્શ કહે છે.
4. ગુણાત્મક માહિતી વ્યાખ્યાયિત કરો.
જવાબ :- ગુણાત્મક ચલ પરનાં અવલોકનોના સમૂહને ગુણાત્મક માહિતી કહે છે.
5. સંખ્યાત્મક માહિતી વ્યાખ્યાયિત કરો.
જવાબ :- સંખ્યાત્મક ચલ પરના અવલોકનોના સમૂહને સંખ્યાત્મક માહિતી કહે છે.
6. પ્રાથમિક માહિતી વ્યાખ્યાયિત કરો.
જવાબ :- જ્યારે કોઈ અધિકૃત સંસ્થા કે સંશોધક પોતાની જાતે કે અન્ય કોઈ વ્યક્તિ કે સંસ્થાની મદદથી પ્રથમ વખત માહિતી મેળવે, તો તે માહિતીને પ્રાથમિક માહિતી કહે છે.
7. ગૌણ માહિતી વ્યાખ્યાયિત કરો.
જવાબ :- જ્યારે કોઈ અધિકૃત સંસ્થા કે સંશોધક બીજી કોઈ સંસ્થાએ એક્ઠી કરેલી માહિતીનો ઉપયોગ તેના અભ્યાસ માટે કરે ત્યારે તે અધિકૃત સંસ્થા કે સંશોધક માટે તે માહિતી ગૌણ માહિતી કહેવાય છે.
8. પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો જણાવો.
જવાબ :- પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની ત્રણ રીત છે.
(૧) પ્રત્યક્ષ તપાસની રીત
(૨) પરોક્ષ તપાસની રીત
(૩) પ્રશ્નાવલીની રીત
Section – B
Answer the following questions in one sentence.
1. Who was the founder of Indian Statistical Institute?
Answer :- Founder of Indian Statistical Institute Prof. India's famous statistician. P. C. Mahalanobis was.
2. Define aggregate.
Answer :- In statistics, the set of all the units under study is called the study population.
3. Define the model.
Answer :- A set of units randomly selected from a population by a specific method is called a sample.
4. Define qualitative data.
Answer :- A set of observations on a qualitative variable is called qualitative data.
5. Define numerical data.
Answer :- A set of observations on a numerical variable is called numerical data.
6. Define primary data.
Answer :- When an official organization or researcher obtains information for the first time either by himself or with the help of another person or organization, then that information is called primary information.
7. Define secondary data.
Answer :- When an authorized organization or researcher uses the information collected by another organization for its study, then that information is called secondary data for that authorized organization or researcher.
8. State the methods of collecting primary data.
Answer :- There are three ways of collecting primary data.
(1) Mode of direct examination
(2) Method of indirect inquiry
(3) Method of Questionnaire
अनुभाग - बी
निम्नलिखित प्रश्नों के उत्तर एक वाक्य में दीजिए।
1. भारतीय सांख्यिकी संस्थान के संस्थापक कौन थे?
उत्तर :- भारतीय सांख्यिकी संस्थान के संस्थापक प्रो. भारत के प्रसिद्ध सांख्यिकीविद् प्रो. पी सी महालनोबिस थे।
2. समुच्चय को परिभाषित कीजिए।
उत्तर :- सांख्यिकी में अध्ययन की जाने वाली सभी इकाइयों के समुच्चय को अध्ययन जनसंख्या कहते हैं।
3. मॉडल को परिभाषित कीजिए।
उत्तर :- किसी जनसंख्या से किसी विशिष्ट विधि द्वारा यादृच्छिक रूप से चुनी गई इकाइयों के समूह को प्रतिदर्श कहते हैं।
4. गुणात्मक डेटा को परिभाषित करें।
उत्तर :- किसी गुणात्मक चर पर प्रेक्षणों के समुच्चय को गुणात्मक आँकड़े कहते हैं।
5. संख्यात्मक डेटा को परिभाषित करें।
उत्तर :- संख्यात्मक चर पर प्रेक्षणों के समुच्चय को संख्यात्मक आँकड़े कहते हैं।
6. प्राथमिक आंकड़ों को परिभाषित कीजिए।
उत्तर :- जब कोई आधिकारिक संस्था या अनुसंधानकर्ता पहली बार स्वयं या किसी अन्य व्यक्ति या संस्था की सहायता से सूचना प्राप्त करता है तो वह सूचना प्राथमिक सूचना कहलाती है।
7. द्वितीयक आंकड़ों को परिभाषित कीजिए।
उत्तर :- जब कोई प्राधिकृत संस्था या शोधकर्ता किसी अन्य संस्था द्वारा एकत्रित सूचना का उपयोग अपने अध्ययन के लिए करता है तो वह सूचना उस प्राधिकृत संस्था या अनुसंधानकर्ता के लिए द्वितीयक आँकड़े कहलाती है।
8. प्राथमिक आँकड़ों को एकत्रित करने की विधियों का उल्लेख कीजिए।
उत्तर :- प्राथमिक समंकों को एकत्रित करने की तीन विधियाँ हैं।
(1) सीधी परीक्षा का तरीका
(2) अप्रत्यक्ष पूछताछ की विधि
(3) प्रश्नावली की विधि
વિભાગ - C
1. કોક્ષ્ટન અને કાઉડન દ્વારા અપાયેલ આંકડાશાસ્ત્રની વ્યાખ્યા રજૂ કરો.
જવાબ :- આંકડાશાસ્ત્ર એવું વિજ્ઞાન છે, જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ, પૃથક્કરણ અને અર્થઘટન કરે છે.
2. માહિતી શું છે ?
જવાબ :- સમષ્ટિ કે તેમાંથી પસંદ કરેલ નિદર્શના એકમો પર વ્યાખ્યાયિત ચલ લક્ષણની તપાસ દ્વારા મેળવાયેલા પરિણામોના સમૂહને માહિતી કહે છે.
3. પ્રશ્નાવલિ શું છે ?
જવાબ :- અભ્યાસના હેતુને અનુરૂપ પ્રશ્નોની એક યાદી બનાવી જે - તે પ્રશ્નની સામે તેનો જવાબ લખવા માટેની જગ્યા રાખીને જે પત્રક તૈયાર કરવામાં આવે છે, તેને પ્રશ્નાવલિ કહે છે.
4. અપ્રકાશિત માહિતી એટલે શું ?
જવાબ :- કેટલીક માહિતી પ્રકાશિત થયેલી હોતી નથી. પરંતુ અર્ધસરકારી, ખાનગી કે જાહેર સંસ્થાઓના દફતરોમાંથી મળી રહે છે તેને અપ્રકાશિત માહિતી કહે છે.
આ ઉપરાંત સંશોધન પેપર, લેખ, નિબંધ વગેરેમાંથી પણ આવી માહિતી મળી રહે છે.
5. ચલ લક્ષણ શું છે ?
જવાબ :- સમષ્ટિ કે નિદર્શના પ્રત્યેક એકમદીઠ બદલાતા લક્ષણને ચલ લક્ષણ કહે છે.
ચલ લક્ષણ ગુણાત્મક હોય તો તેને ગુણાત્મક ચલ કે ગુણધર્મ કહે છે.
ચલ લક્ષણનું માપ એક સંખ્યા હોય, તો તેને સંખ્યાત્મક ચલ કહે છે.
6. ગુણધર્મ શું છે ?
જવાબ :- ગુણધર્મ એ ગુણાત્મક ચલ છે.
વ્યવસાય, વૈવાહિક દરજ્જો, શિક્ષણની કક્ષા, જાતિ, પ્રમાણિકતા, ધૂમ્રપાનની ટેવ વગેરે ગુણધર્મ છે.
ગુણધર્મને સંખ્યામાં દર્શાવી શકાતો નથી.
1. State the definition of statistics given by Coxton and Cowden.
Answer :- Statistics is the science which deals with the collection, analysis and interpretation of statistical data.
2. What is information?
Ans :- The set of results obtained by examining a variable characteristic defined on the units of demonstration selected from it is called data.
3. What is Questionnaire?
Answer :- A list of questions is made according to the purpose of the study which - The sheet prepared with a space to write the answer in front of the question is called Questionnaire.
4. What is unpublished information?
Answer :- Some information is not published. But the information available from the offices of semi-government, private or public organizations is called unpublished information.
Apart from this, such information is also available from research papers, articles, essays etc.
5. What is variable attribute?
Answer :- A characteristic that varies per unit of an aggregate or a phenomenon is called a variable characteristic.
If the variable attribute is qualitative, it is called qualitative variable or property.
A variable attribute is called a numeric variable if its measure is a number.
6. What is property?
Answer :- A property is a qualitative variable.
Occupation, marital status, education level, race, honesty, smoking habit etc. are attributes.
Attributes cannot be expressed in numbers.
1. काक्सटन और काउडेन द्वारा दी गई सांख्यिकी की परिभाषा बताइए।
उत्तर :- सांख्यिकी वह विज्ञान है जो सांख्यिकीय आंकड़ों के संग्रह, विश्लेषण और व्याख्या से संबंधित है।
2. सूचना क्या है?
Ans:- किसी चर विशेषता को उसके द्वारा चयनित प्रदर्शन की इकाइयों पर परिभाषित करके प्राप्त परिणामों के समुच्चय को आँकड़े कहते हैं।
3. प्रश्नावली क्या है?
उत्तर :- अध्ययन के उद्देश्य के अनुसार प्रश्नों की एक सूची बनायी जाती है जो - प्रश्न के सामने उत्तर लिखने के लिए जगह देकर तैयार की गई शीट को प्रश्नावली कहते हैं।
4. अप्रकाशित जानकारी क्या है?
उत्तर :- कुछ जानकारी प्रकाशित नहीं होती है। किन्तु अर्द्धशासकीय, निजी अथवा सार्वजनिक संस्थाओं के कार्यालयों से प्राप्त सूचना अप्रकाशित सूचना कहलाती है।
5. परिवर्तनशील गुण क्या है?
उत्तर :- वह लक्षण जो किसी समुच्चय या परिघटना की प्रति इकाई में परिवर्तित होता है, परिवर्ती लक्षण कहलाता है।
6. संपत्ति क्या है?
व्यवसाय, वैवाहिक स्थिति, शिक्षा स्तर, जाति, ईमानदारी, धूम्रपान की आदत आदि गुण हैं।